કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.
જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.
કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.
હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી....!
========================
Zindagi to PATEL jiya karte hai, Diggajo ko pachad kar RAJ kiya karte hai, kaun rakhta hai kisi ke sar pe TAJ, PATEL to apna RAJ TILAK KHUD kiya karte hai..
===========================
If I were a mountain
I would be the highest peak
If I were an ocean
I would be the very deep
If I were a lake
I would shimmer & shine in the sun
If I were a canyon
I would be the biggest one
Nothing can contain me
This I know is true
Nothing can change me
Unless I allow it to
In this world there is nothing
That is not within my reach
From the tip of every mountain
To the shore of every beach
One thing here is certain
It is the love all around
It’s reflected on the waters
And in the canyon it is found
=====================
i love to help my frnd till i die if they help me negligibly in ny task or once[]/i]
લખવા બેસીશ તો પેન કાગળ પર વહી જશે;
પણ જેટલુ લખીશ ઍટલુજ બાકી રહી જશે..!
========================
મારે તો બસ આટલૂ જ કહેવુ છે....
તમારી સાથે રહેવાઈ ઍટલુ રહેવુ છે....
========================
પ્રત્યેક શ્વાશ કહી રહ્યો છે: " કોઈ આવનાર છે..!"
જવુ હોઈ તો જા જીંગદી મારે તો હજી વાર છે..!
========================
Rule of Life :"dnt play blindly"