Teacher:- Bolo "A" Pa6i Shu aave?
.
.
Bapu Thodu Vicharine...."Kya Bolti Tu?"
It's a real image.................Bookmark for Natural Image
Teacher:- Bolo "A" Pa6i Shu aave?
.
.
Bapu Thodu Vicharine...."Kya Bolti Tu?"
6okari Patava Na 3 Nuskha.
1.
2.
3.
Jaldi Lakhi Ne Moklo
Hu Haji Single 6u.
એક બાપુ ટ્રક લઈને જતા હતા ને રસ્તામાં એક નદી આવી.
તેણે ધ્યાનથી જોયું, વિચાર્યું અને ટ્રક પાણીમાં ઉતાર્યો.
અડધે પણ નહોતો પહોંચ્યો ત્યાં ટ્રક ડૂબવા માંડ્યો.
બાપુ તરીને માંડ કિનારે પહોંચ્યા અને બબડ્યા,
“મને એ નથી સમજાતું કે ટ્રક ડૂબ્યો કેમ કરીને? પાણી તો માંડ બતકની છાતી સુધી પહોંચતું’તું.” !!
દીકરો: પપ્પા લાગે છે કે, તમે જ્યોતિષ છો.
પિતા: એ કેવી રીતે?
દીકરો: પપ્પા તમે છ મહિના પહેલાં મને કહ્યું હતું કે, હું નાપાસ થઇશ
After exam:
Student of
Baroda: Paper Hard Hatu,
Rajkot: Paper Bakvas Hatu,
Surat: Paper Selu Hatu,
Pan
Ahmedabad: Paper Gayu Tel Leva, Baju Ma 6okari Mast Hati.
| Powered by website-hit-counters.com . |
0 comments
Labels: Gujarati Jokes, Gujarati SMS