Friday, December 23, 2011

baou and teacher................

Teacher:- Bolo "A" Pa6i Shu aave?
.
.
Bapu Thodu Vicharine...."Kya Bolti Tu?"

6okari Patava Na 3 Nuskha..............

6okari Patava Na 3 Nuskha.


1.
2.
3.


Jaldi Lakhi Ne Moklo
Hu Haji Single 6u.

Wednesday, November 16, 2011

એક બાપુ..............

એક બાપુ ટ્રક લઈને જતા હતા ને રસ્તામાં એક નદી આવી.

તેણે ધ્યાનથી જોયું, વિચાર્યું અને ટ્રક પાણીમાં ઉતાર્યો.

અડધે પણ નહોતો પહોંચ્યો ત્યાં ટ્રક ડૂબવા માંડ્યો.

બાપુ તરીને માંડ કિનારે પહોંચ્યા અને બબડ્યા,

“મને એ નથી સમજાતું કે ટ્રક ડૂબ્યો કેમ કરીને? પાણી તો માંડ બતકની છાતી સુધી પહોંચતું’તું.” !!

Monday, October 17, 2011

ભિખારી

ભિખારી - કુછ દાન કરો બેટા
.
.
.
મનિયો - યે લો 5/- રુપયે
... .
.
.
ભિખારી (ખુશ હો કર) - માંગ બેટા..... ક્યા માંગતા હૈ??
.
.
.
.
.
.

મનિયો - બાબાજી, મેરે 5/- રૂ. વાપસ દે દો... જો મુજસે માંગતા હૈ, વો મુજે ક્યા દેગા... :) :) :)